ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ 10 બોલરો, અશ્વિને આ દિગ્ગજને પાછળ છોડ્યો
મુથૈયા મુરલીધરને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 800 વિકેટ લીધી છે.
શેન વોર્ને ટેસ્ટ ક્રિકેટમાં કુલ 708 વિકેટ લીધી છે.
જેમ્સ એન્ડરસને ટેસ્ટ ક્રિકેટમાં કુલ 704 વિકેટ લીધી છે.
અનિલ કુંબલેએ ટેસ્ટ ક્રિકેટમાં કુલ 619 વિકેટ લીધી છે.
સ્ટુઅર્ટ બ્રોડે ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી 604 વિકેટ લીધી છે.
ગ્લેન મેકગ્રાએ ટેસ્ટ ક્રિકેટમાં કુલ 563 વિકેટ લીધી છે.
નાથન લિયોને ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી 530 વિકેટ લીધી છે.
રવિચંદ્રન અશ્વિને હાલમાં બાંગ્લાદેશ સામે 6 વિકેટ લીધી હતી. આ સાથે તેણે ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધીમાં 522 વિકેટ લીધી છે.
કર્ટની વોલ્શે ટેસ્ટ ક્રિકેટમાં કુલ 519 વિકેટ લીધી છે. અશ્વિને બાંગ્લાદેશ સામેના ટેસ્ટ મેચ બાદ તેને પાછળ છોડ્યો છે.
ડેલ સ્ટેને ટેસ્ટ ક્રિકેટમાં કુલ 439 વિકેટ લીધી છે.